Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સાણથલીના ગોસાઇ પરિવારમાં શુભલગ્ન : હર્ષિલ - ચિ. આશા

સાણથલી : મુળ સાણથળી હાલ જસદણ મનીષભાઇ દયાગીરી ગોસાઇ અને ગીતાબેનનાં પુત્ર ચિ. હર્ષિલ (તલાટી કમ મંત્રી)નાં શુભલગ્ન રાજકોટ નિવાસી તારાબેન તથા દિલીપગીરી મનહરગીરી ગોસ્વામીની સુપુત્રી ચિ. આશાનાં શુભલગ્ન તા. ૧પ મીએ નિરધારેલ છે.

(11:27 am IST)