Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પૂર્વ સાંસદ શિવલાલ વેકરિયાની પૌત્રીના ર૦મીએ શુભ લગ્નઃ ચિ. કવિતા-ચિ. હર્ષ

રાજકોટઃ શ્રીમતી હીનાબેન અને શ્રી નિરંજનભાઇ શિવલાલભાઇ વેકરિયાની સુપુત્રી ચિ. કવિતાના શુભ લગ્ન શ્રીમતી મનીષાબેન અને શ્રી જયંતીભાઇ હરજીભાઇ વાગડિયાના સુપૂત્ર ચિ. હર્ષ સાથે તા. ર૦ જાન્યુઆરી મંગળવારે કલાસિક પાર્ટી પ્લોટ, કાલાવડ રોડ રાજકોટ ખાતે નિર્ધારેલ છે. જાન આગમન સાંજે પ-૩૦ વાગ્યે અને હસ્તમેળાપ સાંજે ૭ વાગ્યે થશે.

(3:25 pm IST)