Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

પ્રણવભાઈ પટેલની સુપુત્રીના શુભલગ્ન : ચિ.નિવેદીતા : ચિ.જય

જાણીતા લેખક ભરતભાઈ પટેલના પૌત્રી અને

રાજકોટ :  જાણીતા લેખક પત્રકાર શ્રી ભરતભાઈ પટેલના પૌત્રી અને અ.સૌ.ભારતીબેન તથા શ્રી પ્રણવભાઈ પટેલની સુપુત્રી ચિ.નિવેદીતાના શુભલગ્ન દેવડા નિવાસી ઉપલેટા સ્‍થિત અ.સૌ.ચંદ્રિકાબેન તથા શ્રી વ્રજલાલ ગંગદાસભાઈ કણસાગરાના સુપુત્ર ચિ.જય સાથે આવતીકાલે તા.૧૧ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. (મો.૯૦૩૩૨ ૧૮૦૮૮)

(1:45 pm IST)