Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ફલ્લાના લીંબાણી પરિવારમાં શુભલગ્ન : ચિ. યશ : ચિ. અંકિતા

ફલ્લા : ફલ્લાનાં રહીશ શ્રીમતી મીનાબેન હેંમતભાઇ તથા શ્રી હેંમતભાઇ રામજીભાઇ લીંબાણી (પોસ્‍ટમેન)નાં સુપુત્ર યશનાં શુભ લગ્ન મુળ વાવડી (કાલાવડ) હાલ જામનગર નિવાસી સૌ. શોભનાબેન પ્રવીણભાઇ ચૌહાણની સુપુત્રી ચિ. અંકિતા સાથે તા. ૧૩/૧૨/૨૨નાં રોજ યોજાશે. આમંત્રિત મહેમાનો માટે સ્‍વરૂચી ભોજનનો કાર્યક્રમ તા. ૧૨/૧૨ સોમવારે બપોરે ૧૨ કલાકે તથા દાંડીયા રાસનો કાર્યક્રમ રાત્રે ૯ કલાકે રાખેલ છે.

(1:42 pm IST)