Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

અમેરિકા સ્થિત વેટરનરી સર્જન ડો.નિલકંઠ અને શ્રીમતી સંગીતાબેન ઉપાધ્યાયની સુપુત્રીના શુભલગ્ન ચિ.ડો.પરિમા - ચિ.ડો. પ્રેયાસ

રાજકોટ : અમેરિકા સ્થિત સ્વ.વિજયાબેન એન સ્વ.ડો.હેમતલાલ ઉપાધ્યાયની પૌત્રી તથા વેટરનરી સર્જન ડો.નિલકંઠ ઉપાધ્યાય અને શ્રીમતી સંગીતાબેનના સુપુત્રી ચિ.ડો.પરિમાના શુભલગ્ન લુણાવાલા નિવાસી શ્રીમતી શારદાબેન અને શ્રી ચંપકભાઈ પારગીના સુપુત્ર ચિ.ડો.પ્રેયાસ સાથે તા.૧૪ રોજ ઉજજૈન (મધ્યપ્રદેશ) ખાતે નિર્ધારેલ છે. તા.૧૩ના રોજ દાંડીયા રાસ અને તા.૧૪ના રાત્રે સત્કાર સમારંભ યોજાનાર છે.

(11:35 am IST)