Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

મોરબીના સાપોલા પરિવારમાં શુભ લગ્ન : ચિ. સાગર - ચિ. અંજના

મોરબી : નાગડાવાસ નિવાસી શ્રી અરજણભાઇ પોલાભાઇ સાતોલાના પુત્ર ચિ.સાગરના શુભલગ્ન ચકમપર નિવાસી સુરેશભાઇ મોરભાઇ હમીરપરાની પુત્રી ચિ. અંજના સાથે તા. ૧૪ ના રોજ નિરધારેલ છે

(11:20 am IST)