Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ફલ્લા વરિયા પારીવારના આંગણે શરણાઇના સૂર : ચિ.હર્ષા - ચિ. હાર્દિક

ફલ્લાંના : નિવાસી અસૌ. ગીતાબેન તથા ભરતભાઇ વરિયાની સુપુત્રી ચિ. હર્ષાનાં શુભલગ્ન જામનગર નિવાસી અ.સૌ. નયનાબેન તથા પ્રવિણભાઇ વાછાણીના સુપુત્ર ચિ. હાર્દિક સાથે તા. ૯ ને ગુરૂવારનાં રોજ નિરધારેલ છે. મંડપ રોપણ દાંડીયારાસનો કાર્યક્રમ તા. ૮ બુધવારના રોજ રાખેલ છે.

(11:49 am IST)