Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

તાલાલા છગ પરિવારમાં શુભલગ્ન-યજ્ઞોપવિત

ચિ. મીરલ - ચિ. રીયા ચિ. કુનાલ - ચિ. હર્ષિલ

નવાગઢ : તાલાલના શ્રીમતિ બીનાબેન તથા નીતીનભાઇ છગના સુપુત્ર ચિ. મીરલના શુભ લગ્ન જેતપુરના નિવાસી શ્રીમતિ શિલ્પાબેન તથા પ્રમોદભાઇ કક્કડની સુપુત્રી ચિ. રીયા સાથે તા. ૧૦ ને સોમવારના રોજ નિરધાયા છે આ પ્રસંગે છગ પરિવારના ચિ. કુનાલ તથા હર્ષિલને યજ્ઞોપવિત ધારણ કરાવશે.

(3:53 pm IST)