Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

નથવાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ. કિશન-ચિ.અમિષા

રાજકોટ : નિવાસી શ્રીમતી મનીષાબેન તથા દિનેશભાઇ ધીરજલાલ નથવાણી ના ચિ. પુત્ર કિશન તથા ગોંડલ નિવાસી શ્રીમતી રંજનબેન તથા કિશોરભાઇ રામજીની ચિ.પુત્રી અમિષા ના શુભલગ્ન તા.૧૦/૬ ને સોમવારના રોજ શુભદિને નિરધારેલ છે.

(3:41 pm IST)