Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

જુનાગઢના સહાયક માહિતી નિયામક અશ્વિનભાઇ પટેલની પુત્રીના શુભલગ્નઃ ચિ. કૃપાલી - ચિ. ડો. ભાવિક

જુનાગઢ : સહાય માહિતી નિયામક શ્રી અશ્વિનભાઇ બાલુભાઇ વઘાસીયા પટેલ અને અ.સૌ. મનિષાબેનની સુપુત્રી ચિ. કૃપાલીના શુભલગ્ન તાલાળા નિવાસી સ્વ. જગદીશભાઇ ભીમજીભાઇ કુંભાણી અને ગં.સ્વ. વિમળાબેનના સુપુત્રી ચિ. ડો. ભાવિક સાથે તા. ૯મીએ રવિવારના રોજ સાંજે ૪ કલાકથી ગણેશ પાર્ટી પ્લોટ તાલાલા (ગીર) ખાતે નિરધારેલ છે.

(12:50 pm IST)