Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

જૂનાગઢ મહેતા પરિવારમાં શુભલગ્નઃ ચિ. કશ્યપ - ચિ. મિતલ

જૂનાગઢ :. જૂનાગઢ નિવાસી બાબુભાઈ જાદવજીભાઈ મહેતા અને શ્રીમતી ગીતાબેનના સુપુત્ર ચિ. કશ્યપના શુભલગ્ન રાજુલા નિવાસી રમેશભાઈ દિનેશભાઈ ભરાડ અને ઈલાબેનની સુપુત્રી ચિ. મિતલ સાથે તા. ૧૨ માર્ચને ગુરૂવારના રોજ નિરધારેલ છે.

(11:28 am IST)