Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

હર્ષદભાઈ ભાયાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.વિવેક - ચિ.ચાંદની

રાજકોટ : અ.સૌ.નયનાબેન તથા શ્રી હર્ષદભાઈ ભાયાણીના સુપુત્ર ચિ.વિવેકના શુભલગ્ન રાજકોટ નિવાસી ગં.સ્વ.રાજેશ્રીબેન તથા સ્વ.હરેશભાઈ કાથરાણીની સુપુત્રી ચિ.ચાંદની સાથે આવતીકાલે તા.૨૭ના ગુરૂવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે.(મો.૯૮૨૪૪ ૧૬૨૬૧)

(11:26 am IST)