Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

કાર્તિકભાઇ કટારીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.જય - ચિ.હેતલ

રાજકોટ : અ.સૌ. શોભનાબેન તથા શ્રી કાર્તિકભાઇ ગોવિંદદાસ કટારીયાના સુપુત્ર ચિ. જયના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. નિર્મળાબેન તથા શ્રી રાજેશભાઇ ભીખાલાલ મજીઠીયાના સુપુત્રી ચિ. હેતલ સાથે તા. ૨૭ના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. (મો. ૯૪૨૬૮ ૬૪૫૯૧)

(3:29 pm IST)