Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

હર્ષદભાઈ ભાયાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.વિવેક * ચિ.ચાંદની

રાજકોટ : અ.સૌ. નયનાબેન તથા શ્રી હર્ષદભાઈ ભાયાણીના સુપુત્ર ચિ. વિવેકના શુભલગ્ન રાજકોટ નિવાસી ગં.સ્વ. રાજેશ્રીબેન તથા સ્વ.હરેશભાઈ કાથરાણીના સુપુત્રી ચિ. ચાંદની સાથે તા.૨૭ના ગુરૂવારના શુભદિને નિરધારેલ છે. (મો.૯૮૨૪૪ ૧૬૨૬૧)

(3:22 pm IST)