Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

અમરેલી જીલ્લા આહિર સમાજ પ્રમુખ-ભાજપ અગ્રણી જીતુભાઇ ડેરના પુત્રના શુભલગ્ન ચિ. મોનિલ - ચિ. સોનલ

અમરેલી : અ.સૌ. કંચનબેન તથા આહિર સમાજના પ્રમુખ તથા ભાજપ અગ્રણી શ્રી જીતુભાઇ ભીમાભાઇ ડેરના સુપુત્ર ચિ. મોનિલના શુભલગ્ન બોરડા નિવાસ (હાલ મહુવા) ના અ.સૌ.અજુબેન લોક સહિત્યકાર શ્રી માયાભાઇ (આહિર) ભમ્મરની સુપુત્રી ચિ. સોનલ સાથે તા. રપ/ર મંગળવારના શુભદિને બોરડા મુકામે નિરધારેલ છે.

(1:19 pm IST)