Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ધોરાજીઃ ખડવંથલીના ગીણોયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. ભાવિક ચિ. શીતલ

ધોરાજી :. ખડવંથલી નિવાસી મંજુલાબેન ચંદુભાઈ ગીણોયાનો લાડકવાયો સુપુત્ર ચિ. ભાવિકના શુભલગ્ન બામણ ગામ નિવાસી રમાબેન સુરેશભાઈ લુણાગરીયાની લાડકી દિકરી ચિ. શીતલ સાથે તા. ૨૭ના રોજ પ્રભુતામાં પગલા પાડશે. આ તકે ખડવંથલી ખાતે રાજકીય આગેવાનો મિત્ર મંડળ, સ્નેહીજનો, સગાસંબંધીઓ સહિતના લોકો પધારશે અને ચિ. ભાવીક ચિ. શીતલને આશિર્વચન પાઠવશે. આ તકે ગીણોયા પરિવારના રમેશભાઈ, પ્રવીણભાઈ, વસંતભાઈ, અશોકભાઈ, રાજેશભાઈ, અક્ષયભાઈ સહિતના લોકો પધારેલા મહેમાનોનું સ્વાગત કરશે.

(10:24 am IST)