Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

રાવલ પરિવારના આંગણે હરખનો અવસરઃ ચિ. તન્વી - ચિ. રાજ

રાજકોટઃ અ.સૌ.રમાબેન તથા શ્રી પ્રતાપભાઇ મણિશંકરભાઇ રાવલની પૌત્રી તેમજ અ.સૌ.જ્યોતિબેન તથા શ્રી વિમલભાઇ રાવલની સુપુત્રી ચિ. તન્વીના શુભલગ્ન પોરબંદર નિવાસી અ.સૌ.શારદબેન તથા શ્રી શશીકાન્તભાઇ ચોટાઇના સુપુત્ર ચિ.રાજ સાથે તા.૭મીએ આનંદનગર રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ રાજકોટમાં નિરધારેલ છે. આ અવસરે વિમલભાઇ રાવલના સુપુત્ર ચિ. વત્સલના યજ્ઞોપવિત સંસ્કાર રાખેલ છે.

(9:50 am IST)