Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

નિવૃત અધિક સચિવ હર્ષ બ્રહ્મભટ્ટના સુપુત્રના શુભલગ્ન : સાંજે સત્કાર સમારંભ

રાજકોટ : શ્રીમતિ દેવીયાની બ્રહ્મભટ્ટ (રજીસ્ટ્રાર, ગુજરાત પબ્લીક વર્કસ કોન્ટ્રાકટસ ડીસ્પ્યુટસ અર્બીટ્રેશન ટ્રીબ્યુનલ) તથા શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના એડવાઇઝર)ના સુપુત્ર ચિ. જીતના શુભલગ્ન નિલમ શર્મા તથા શ્રી કેવલ ક્રિશ્ના શર્માની સુપુત્રી ચિ. નેન્સી સાથે શુભલગ્ન યોજાયા છે. આ પ્રસંગે નવદંપતિનો સત્કાર સમારંભ આજે ર૭મીના ગુરૂવારે સાંજે ૭-૩૦ વાગ્યે આકાશ પાર્ટી પ્લોટ, ડો. જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે વાસણા, અમદાવાદ ખાતે યોજાયેલ છે.

(1:10 pm IST)