Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

પોરબંદરના કોટિયા પરિવારમાં શુભ લગ્નઃ ચિ. અશોક - ચિ. નિશા

પોરબંદરઃ સ્વ. શ્રી કરશનભાઇ વેલજીભાઇ કોટિયા તથા ગં. સ્વ. વિજયાબેન કરશનભાઇ કોટિયાના સુપુત્ર ચિ. અશોકના શુભ લગ્ન સ્વ. પ્રેમજીભાઇ રતનશીભાઇ લોઢારી તથા ગં. સ્વ. વિજયાબેન પ્રેમજીભાઇ લોઢારીની સુપુત્રી ચિ.  નિશા સાથે તા. ૧૪ના શુભ દિને નિરધારેલ છે.

(11:38 am IST)