Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વિસાવદરના જાણીતા કવિ ઉદ્ઘોષક - શિક્ષણવિદ હૃદયસ્થ વિજયભાઇ ભટ્ટના સુપુત્ર ચિ. ભૌતિકના ચિ. દ્રષ્ટિ સાથે કાલે શુભલગ્ન

વિસાવદર : જાણીતા કવિ-ઉદઘોષક-શિક્ષણવિદ્-બ્રહ્મ સમાજનાં વરિષ્ઠ અગ્રણી હૃદયસ્થ વિજયભાઇ ભાનુશંકરભાઇ ભટ્ટ (વિજય ભટ્ટ)નાં સુપુત્ર ચિ.ભૌતિકનાં શુભ લગ્ન વિરપુર (જલારામ) નિવાસી રાજેશભાઇ હરસુખલાલ જોષીની સુપુત્રિ ચિ. દ્રષ્ટી સાથે આગામી તા.૭-૧૨-૨૦૨૧નાં રોજ નિરધાર્યા છે. તા.૬ સોમવાર અવસરનુ આંગણુ : એપોલો ઈન્ટરનેશનલ સ્કુલ,ધારી બાયપાસ રોડ,વિસાવદર. તા.૭ મંગળવાર શુભલગ્ન સ્થળ : નમ્રતા હોલ,રેલ્વે સ્ટેશન રોડ, યુનિયન બેંક સામે, વિરપુર (જલારામ)

(12:43 pm IST)