Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જુનાગઢ ભુવા પરિવારમાં શુભલગ્ન ચિ.હર્ષિત - ચિ. અલ્પા

જુનાગઢઃ જુનાગઢ નિવાસી કમલેશભાઇ લાલજીભાઇ ભુવા અને રશ્મિબેનના સુપુત્ર ચિ. હર્ષિતના શુભલગ્ન મેંદરડા નિવાસી લાલજીભાઇ આંબાભાઇ ગાજીપરા અને મંજુલાબેનની સુપુત્રી ચિ.અલ્પા સાથે તા.૧ર ડિસેમ્બરને બુધવારના રોજ નિરધારેલ છે તેમજ તેજ દિવસે રાત્રે ૮ કલાકે આ નવદંપતિનો સત્કાર સમારંભ કૈલાશ પાર્ટી પ્લોટ ખલીલપુર રોડ જોશીપરા જુનાગઢ ખાતે રાખેલ છે.

(3:36 pm IST)
  • કોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST

  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર અતૂટ :ભાજપ નેતાઓ પહેલા જ દિવસથી સરકાર તોડવાની વેતરણમાં : કુમારસ્વામીએ ભાજપના નેતા પ્રકાશ જાવડેકરના દાવાને ફગાવ્યો : કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ છેલ્લા છ મહિનાથી સરકાર ગબડશે તેવી કાગારોળ મચાવે છે : પરંતુ તેની કર્ણાટક સરકાર પર કોઈ અસર પડશે નહીં access_time 1:14 am IST