Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રજનીકાંતભાઈ ટાંકની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ક્રિષ્ના - ચિ.પ્રતિક

રાજકોટ : અ. સૌ. સોનલબેન તથા શ્રી રજનીકાંતભાઈ રતિલાલ ટાંકની સુપુત્રી ચિ. ક્રિષ્નાના શુભલગ્ન રાજકોટ નિવાસી સ્વ. ભાનુબેન તથા સ્વ. ભરતભાઈ મોહનભાઈ કાચાના સુપુત્ર ચિ. પ્રતિક સાથે તા.૭ના બુધવારે રાજકોટ ખાતે નિરધારેલ છે. (મો.૯૦૩૩૩ ૨૩૧૮૭)

(12:53 pm IST)