Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

અજયકુમાર કમાણીની સુપુત્રીના શુભલગ્ન : ચિ.દર્શિતા - ચિ.દર્શિલ

રાજકોટ : અ.સૌ.અલ્પાબેન તથા  શ્રી અજયકુમાર શશીકાંતભાઈ કમાણીના સુપુત્રી ચિ.દર્શીતાના શુભલગ્ન ભુજ નિવાસી અ.સૌ.ગાયત્રીબેન તથા શ્રી શૈલેષભાઈ નવિનચંદ્રભાઈ રાવલના સુપુત્ર ચિ.દર્શીલ સાથે તા.૬ના શનિવારના શુભદિને જેતપુર મુકામે નિરધારેલ છે.

(3:37 pm IST)