Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ઉપલેટાના સુધરાઈ સભ્યના આંગણે રૂડો અવસર ચિ. દિવ્યા - ચિ. પ્રિયંક ::: ચિ. સુરજ - ચિ. પાયલ

ઉપલેટાઃ ભાજપ શાસિત નગરપાલિકાના સુધરાઈ સભ્ય વર્ષાબેન જેઠાભાઈ (જીતેન્દ્રભાઈ) ડેરની સુપુત્રી દિવ્યાના શુભલગ્ન ઉપલેટા નિવાસી સંજયભાઈ જેઠાભાઈ બારૈયાના સુપુત્ર પ્રિયંક સાથે તા. ૩૦ નવેમ્બરના રોજ તેમજ સુપુત્ર સુરજના શુભલગ્ન ઉપલેટા નિવાસી હમીરભાઈ લખમણભાઈ કરંગીયાની સુપુત્રી પાયલ સાથે તા. ૧ ડીસેમ્બરના રોજ યોજવામાં આવેલ છે.

(12:43 pm IST)