Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

કાન્તીભાઇ મણવરની સુપુત્રીના શુભલગ્ન : ચિ. ધારા - ચિ. જય

રાજકોટ નિવાસી અ.સૌ. ભાવનાબેન તથા શ્રી કાન્તીભાઇ રામજીભાઇ મણવરની સુપુત્રી ચિ. ધારાના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. મંજુલાબેન તથા શ્રી હરસુખભાઇ લીરાભાઇ ભીમાણીના સુપુત્ર ચિ. જય સાથે તા. ૩૦ ના મંગળવારે નવનિર્મિત આર.એમ.સી. કોમ્યુનીટી હોલ, અક્ષર સ્કુલની બાજુમાં, ગોપાલ ચોક, રાજકોટ ખાતે નિરધારેલ છે. 

(10:57 am IST)