Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ઈન્કમટેકસ ઓફિસર યોગેન્દ્ર મેહતાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.શિવાની - ચિ.કિશન

રાજકોટ : સ્વ.સરસ્વતીબેન અને સ્વ.નગિનદાસ જમનાદાસ મેહતાના પૌત્રી તેમજ અલ્પાબેન અને શ્રી યોગેન્દ્ર એન.મેહતા (ઈન્કમટેકસ ઓફિસર)ના સુપુત્રી ચિ.શિવાનીના શુભલગ્ન ચંદ્રીકાબેન અને શ્રી અમર એચ.પુરોહિતના સુપુત્ર ચિ.કિશન સાથે તા.૩૦ના મંગળવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૨૯ના સોમવારે સાંજે ૭ વાગ્યાથી સંગીત સેરેમની રાખેલ છે. મેહતા પરિવાર આમંત્રીતોને આવકારવા આતુર છે. (શ્રી યોગેન્દ્ર મેહતા મો.૯૪૦૮૭ ૯૩૫૦૦) 

(10:57 am IST)