Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

રાજકોટના યુવા ધારાશાસ્ત્રી હુસેન હેરંજાની શાદીઃ હુસૈન સંગ નેવિશા

રાજકોટઃઅહીના રહીશ જનાબ મહંમદભાઇ હેરંજાના સુપુત્ર એડવોકેટ હુસૈન હેરંજાની શાદી રાજકોટ સ્થિત જનાબ મજીદભાઇ ચોપડાની સુપુત્રી નેવિશા સાથે તા.ર૮/૧૧/ર૦ર૧ને રવિવારના રોજ યોજાયેલ છે આખુશી પ્રસંગે ગુજરાતના મશહુર નાતખ્વાહાં બુલબુલે બાગે મદીના શહેનશાહેતરન્નુમ સૈયદ અબ્દુલકાદીર અલ કાદરી (જામનગર)નો ભવ્ય નાત શરીફનો જલ્સો તા.ર૭ ને શનિવારના રોજ કાલે રાત્રે ગુલશને ગરીબે નવાઝ નીલકમલ પાર્ક બ્લોક નં. ૧ કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ  છે. આ જલ્સામાં પધારવા ઇકબાલ લીંગડીયા (રેવન્યુ કન્સલટન્ટ(તસ્કીના કન્સલટન્સ) ની યાદીમાં જણાવાયું છે.

(2:39 pm IST)