Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

અમરેલી મહેતા પરિવારમાં શુભલગ્ન ચિ.ભુમિ-ચિ.જયદિપ ચિ.હાર્દિક-ચિ.પુજા

જુનાગઢ : અમરેલીના નિવૃત્ત આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર ગિરીશભાઇ રાણાભાઇ મહેતા તથા પ્રવિણાબેનની સુપુત્રી ચિ. ભુમિના શુભલગ્ન ગઢડા (સ્વામીના) નિવાસી મહેશભાઇ શાંતિભાઇ જોષીના સુપુત્ર ચિ. જયદિપકુમાર સાથે તા. ર૯ ને સોમવારના રોજ તેમજ સુપુત્ર ચિ. હાર્દિકના શુભલગ્ન ચોટીલા નિવાસી કિશોરભાઇ છગનભાઇ ચાંવ તથા પન્નાબેનની સુપુત્રી ચિ. પુજા સાથે તા. ૩૦ ને મંગળવારના રોજ નિરધારેલ છે.

(12:27 pm IST)