Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

રાજકોટના જાણીતા એડવોકેટ આર.ડી. ઝાલાના પુત્રના શુભલગ્ન :ચિ. પાર્થરાજસિંહ -ચિ. હાર્દિકાબા

રાજકોટઃ રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી રાજેન્દ્રસિંહ ધીરૂભા ઝાલા (આર.ડી. ઝાલા)ના પુત્ર પાર્થરાજસિંહજીના શુભલગ્ન રાજકોટના પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ચંદ્રસિંહ સરવૈયાના પુત્રી સૌ. કા. ચિ. હાર્દિકાબા સાથે તા. ૨૧-૧૧-૨૧ના રોજ ગ્રીન લીફ કલબ જામનગર રોડ રાજકોટ ખાતે સાંજના ૭.૩૦ કલાકે યોજાયા છે.

(2:36 pm IST)