Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ડો. ધીરજ કાકડિયાના આંગણે વાગે રૂડા ઢોલઃ સૂપૂત્રના લગ્નઃ ચિ. મીત * ચિ. પ્રિયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આશીર્વાદ આપશે

રાજકોટઃ. ભારત સરકારના માહિતી વિભાગના વરીષ્ઠ અધિકારી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકત ડો. ધીરજલાલ મોહનભાઈ કાકડિયા અને શ્રીમતી સુમિતાબેનના સૂપૂત્ર ચિ. મીત (હાઈકોર્ટના એડવોકેટ)ના શુભલગ્ન શ્રી મુકેશભાઈ વૈષ્ણવ અને શ્રીમતી વર્ષાબેનની સૂપૂત્રી ચિ. પ્રિયા સાથે તા. ૨૧ નવેમ્બર ૨૦૨૧ના રવિવારે કાર્નિવલ પાર્ટી પ્લોટ, કણકોટ રોડ, રાજકોટ ખાતે નિર્ધારેલ છે. હસ્તમેળાપ સાંજે ૬.૩૦ વાગ્યે રાખેલ છે. શુભલગ્ન પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહી નવયુગલને આશીર્વાદ આપશે.(

(10:54 am IST)