Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અમરેલીના ઉદ્યોગપતી બાબરીયા પરીવારનાં આંગણે ઢોલ ધબુકશે ચિ.ભૂમિ : ચિ.મયુર

ભાવનગર  : અમરેલીના અગ્રણી ઉદ્યોગપતિ દિનેશભાઇ પી. બાબરીયા અને અ. સૌ. કિરણબહેન ડી. બાબરીયાની સુપુત્રી ચિ. ભૂમિના શુભલગ્ન મોટા આંકડીયાના અરવિંદભાઇ વી. સવસવીયા અને અ. સૌ. રમાબહેનના સુપુત્ર ચિ. મયુર સાથે બુધવાર તા. ૪-પ-ર૦રર ના રોજ પંચવટી પાર્ટી પ્‍લોટ ચિતલ રોડ અમરેલી ખાતે નિરધાર્યા છે.

(12:29 pm IST)