Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

મ્યુ. કોર્પોરેશનના દંડક અજય પરમારના પરિવારમાં શુભ લગ્નોત્સવ ચિ. જાનવી - ચિ. બલવીર

રાજકોટ તા. ૪: મ્યુ. કોર્પોરેશનનાં શાશક પક્ષ ભાજપનાં દંડક શ્રી અજયભાઇ પરમારનાં જયેષ્ઠ બંધુ શ્રી જયેશભાઇ ગોપાલભાઇ પરમાર ત્થા અ.સૌ. વર્ષાબેનની સુપુત્રી ચિ. જાનવીનાં શુભ લગ્ન રાજકોટ નિવાસી શ્રી દિલીપભાઇ વિરાભાઇ નકુમનાં સુપુત્ર ચિ. બલવીર સાથે તા. પ ને ગુરૂવારનાં શુભ દિને સાંજે ૭-૩૦ વાગ્યે સત્યમ પાર્ટી પ્લોટ, ૧પ૦ રીંગ રોડ, નાના મૌવા સર્કલ, રાજકોટ ખાતે નિરધાર્યા છે.

(11:33 am IST)