Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

ખંભાળીયાના પીઢ પત્રકાર સ્‍વ. ધર્મેન્‍દ્રભાઇ આચાર્ય પરિવારમાં શુભલગ્ન

ખંભાળીયાઃ ખંભાળીયાના પીઢ પત્રકાર સ્‍વ. ધર્મેન્‍દ્રભાઇ આચાર્યની પુત્ર નીલાબેન તથા નીતીનભાઇ ભટ્ટ (અમદાવાદ) ના પુત્ર ચિ. યશના શુભ વિવાહ અમદાવાદ નિવાસી અ.સૌ. રમીલાબેન તથા શ્રી ચંદ્રકાંત કેશવજી પટેલની સુપુત્રી ચિ. ઝાલ સાથે તા. ૭/૧ર/ર૩ ના સંવત ર૦૮૦ ના કારતક નોમના શુભદિને યોજાયા છે.

(11:59 am IST)