Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

ખંભાળીયા પુરોહિત પરિવારમાં શુભલગ્નઃ ચિ.મેહુલ :ચિ. વંદના

ખંભાળીયા : જેતપુર નિવાસી અ. સૌ. કાજલબેન તથા શ્રી નટુભાઇ ગૌરીશંકર પુરોહિતના સુપુત્ર ચિ. મેહુલ (ખંભાળીયા વિજય ચેરી. હાઇસ્‍કુલના શિક્ષક) ના શુભ વિવાહ ધ્રાફા નિવાસી અ. સૌ. ગૌરીબેન તથા શ્રી જેંન્‍તીભાઇ રામભાઇ દવેની પુત્રી ચિ. વંદના સાથે તા. ૬-૧ર-ર૩ ના સંવત ર૦૮૦ ના કારતક નોમના દિને યોજાયેલ છે.

(4:10 pm IST)