Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

બામણસા (ઘેડ) કરંગીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.માધુરી :ચિ. હાર્દિક

જુનાગઢ : બામણાસા (ઘેડ) નિવાસી પરબતભાઇ અરજણભાઇ કરંગીયા તથા અ. સૌ. પુનીબેનની સુપુત્રી  ચિ. માધુરીના શુભ લગ્ન કણજડી નિવાસી ભીખનભાઇ ખીમાણંદભાઇ પુછડીયા, તથા અ. સૌ. લક્ષ્મીબેનના સુપુત્ર ચિ. હાર્દિક સાથે તા. ૭ ડીસે. ને ગુરૂવારના રોજ નિરધારેલ છે. તેમજ તા. ૬ ડીસે. ને બુધવારના રોજ અરવિંદભાઇ અરજણભાઇ કરંગીયાના સુપુત્ર ચિ. પ્રાંશુ તથા મસરીભાઇ અરજણભાઇ કરંગીયાના સુપુત્ર ચિ. કેવલનું નામ બારોટના ચોપડે નામકરણ વિધી થશે.

(4:10 pm IST)