Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

મહેશકુમાર શાહના સુપુત્રના શુભલગ્નઃ ચિ.મનન :ચિ. વૈદેહી

રાજકોટ : અ. સૌ. ભાવનાબેન તથા શ્રી મહેશકુમાર નટવરલાલ શાહના સુપુત્ર ચિ. મનનના શુભલગ્ન સુરેન્‍દ્રનગર નિવાસી અ. સૌ. નિપુર્ણાબેન તથા શ્રી અતુલભાઇ કનકરાય મહેતાની સુપુત્રી ચિ. વૈદેહી સાથે તા. ૩ ના રવિવારના શુભ દિને નિરધારેલ છે. આ પ્રસંગે આજે સાંજે ૬ વાગ્‍યાથી સાંજીના ગીત બાદ રાત્રીના ૯ વાગ્‍યાથી દાંડીયા રાસ રાખેલ છે.

(4:10 pm IST)