Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

એડવોકેટ નરેન્‍દ્રભાઈ બુધ્‍ધદેવના સુપુત્રના શુભલગ્ન :વિષ્‍ણુ ચિ. ù ચિ.શ્રેયા

રાજકોટ : સ્‍વ.ગીતાબેન તથા શ્રી નરેન્‍દ્રભાઈ ધીરજલાલ બુધ્‍ધદેવ (એડવોકેટ)ના સુપુત્ર ચિ.વિષ્‍ણુના શુભલગ્ન અ.સૌ. પૂજાબેન તથા શ્રી હિરેનભાઈ નવનીતલાલ કલ્‍યાણીની સુપુત્રી ચિ.શ્રેયા સાથે તા.૨ના શનિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૧ ડિસેમ્‍બર શુક્રવારે સાંજે ૬ વાગ્‍યાથી સંગીત સંધ્‍યા રાખેલ છે.

(4:25 pm IST)