Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

કિર્તીભાઈ નથવાણીની સુપુત્રીના શુભલગ્ન : ચિ.વિરાજ ù ચિ.પ્રતિક

રાજકોટ : શ્રીમતી સ્‍વાતીબેન તથા શ્રી કિર્તીભાઈ વાલજીભાઈ નથવાણીની સુપુત્રી ચિ.વિરાજના શુભલગ્ન શ્રીમતી હંસાબેન તથા શ્રી અશોકભાઈ જગજીવનભાઈ સુચકના સુપુત્ર ચિ.પ્રતિક સાથે આજે તા.૨૯ના બુધવારના શુભદિને રાજકોટ ખાતે યોજાએલ છે.

(4:10 pm IST)