Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

હિતેષભાઈ ભોજાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.હિરેન : ચિ.ધારા

રાજકોટ : અ.સૌ.પારૂલબેન તથા શ્રી હિતેષભાઈ નવિનચંદ્ર ભોજાણીના સુપુત્ર ચિ.હિરેનના શુભલગ્ન ધ્રોલ નિવાસી અ.સૌ. શોભનાબેન તથા શ્રી કિશોરકુમાર નાનાલાલ રાયમગીયાની સુપુત્રી ચિ.ધારા સાથે આજે તા.૨૯ના બુધવારે ધ્રોલ મુકામે યોજાયા છે. નવદંપતિનો સત્‍કાર સમારંભ તા.૩૦ના ગુરૂવારે સાંજે ૭:૩૦ વાગ્‍યાથી રાજકોટ ખાતે રાખેલ છે.

(11:59 am IST)