Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

હર્ષદભાઇ રાજાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.રીના :ચિ.કમલેશકુમાર

રાજકોટ : મોરબી નિવાસી અ. સૌ. બિંદુબેન તથા શ્રી હર્ષદભાઇ ધીરજલાલ રાજાની સુપુત્રી ચિ. રીનાના શુભલગ્ન રાજકોટ નિવાસી આ. સૌ. રેખાબેન તથા ચંપકભાઇ વ્રજલાલભાઇ સંઘાણીના સુપુત્ર ચિ. કમલેશકુમાર સાથે તા. ર૯ ના બુધવારના શુભદિને નિરધારેલ છે આજે સાંજે ૪.૩૦ વાગ્‍યાથી સુરીલી સાંજી બાદ સાંજના ૬ વાગ્‍યાથી રાસની રમઝટ રાખેલ છે.

(1:21 pm IST)