Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2023

જુનાગઢ હરેશભાઇ જોષીની સુપુત્રીના શુભલગ્ન

જુનાગઢઃ વડીયાદેવળી નિવાસી હરેશભાઇ પુરૂષોતમભાઇ જોષી તથા શ્રીમતી ઉર્મિલાબેનની સુપુત્રીચિ. કૃપાલીના શુભલગ્ન જુનાગઢ નિવાસી ધર્મેન્‍દ્રભાઇ રમેશચંદ્ર ત્રિવેદી અને શ્રીમતી ગીતાબેનના સુપુત્ર ચિ. ધ્રુવ સાથે તા. ર ડીસે.ને શનીવારના રોજ નિલકંઠ ફાર્મ ઝાંઝરડા ચોકડી બાયપાસ રોડ જુનાગઢ ખાતે નિરધારેલ છે. તેમજ વિરેન્‍દ્રભાઇ પુરૂષોતમભાઇ જોષી તથા શ્રીમતિ પ્રાર્થનાબેનના સુપુત્ર  ચિ. અંશના યજ્ઞો પવિત તા.૧ ડીસે.ને શુક્રવારના રોજ આજ સ્‍થળ ખાતે જુનાગઢમાં નિરધારેલ છે.

(2:42 pm IST)