Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2023

મેટોડાના સરપંચ જેન્‍તીભાઈ સભાયાના ઘરે શુભલગ્ન ચિ.પાર્થ : ચિ.હિરલઃ ચિ.મૌલિક : ચિ. ઉર્વિશા

ખીરસરાઃ મેટોડાના સંગીતાબેન તથા જેન્‍તીભાઇ અમરશીભાઇ સભાયા (મેટોડાના સરપંચ)ના ચિ. પુત્ર પાર્થ ના શુભ લગ્ન રાજકોટ નિવાસી જ્‍યોત્‍સનાબેન તથા રમેશભાઈ કાનજીભાઈ ટીબડીયા ની ચિ. પુત્રી હિરલ સાથે તા.૨૭/૧૧/૨૩ ના રોજ નિર્ધારેલ છે. તેમજ બીજા પુત્ર ચિ.મૌલિક ના શુભ લગ્ન રાજકોટ નિવાસી જ્‍યોત્‍સનાબેન હરેશભાઈ લક્ષ્મણભાઇ ખુંટની ચિ.પુત્રી ઉર્વિશા સાથે તા.૨૮/૧૧/૨૩ના રોજ નિર્ધારેલ છે તેમજ શુભ પ્રસંગનો ભોજન સમારોહ તા.૨૬ને રવિવારે ના રોજ સાંજે ૬ :૩૦ વાગ્‍યે શ્‍યામ પાર્ટી પ્‍લોટ ૧૫૦ ફુટ રીંગ રોડ કણકોટ મવડી બાઇપાસ ઉપર રાખેલ છે.

(11:50 am IST)