Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2023

પ્‍લાસવા વાગડીયા પરિવારમાં શુભલગ્ન : ચિ.રૂચિતા ù ચિ.રવિ

જુનાગઢ :  જુનાગઢ નજીક આવેલ પ્‍લાસવા નિવાસી પટેલ સમાજના અગ્રણી જયેશભાઇ વજુભાઇ વાગડીયા અને અ.સૌ. સુમિતાબેનની સુપુત્રી ચિ. રૂચિતાના શુભલગ્ન શેમરાળા નિવાસી (હાલ સુરત) જમનભાઇ જાગાભાઇ ચોવટીયા અને અ.સૌ.રેખાબેનના સુપુત્ર ચિ. રવિ સાથે તા.ર૯ નવેમ્‍બરને બુધવારના રોજ લેઉવા પટેલ સમાજ પ્‍લાસવા તા. જી. જુનાગઢ ખાતે નિરધારેલ છે.

(2:05 pm IST)