Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2023

અમરેલીઃ બાબરીયા પરિવારમાં શુભલગ્ન : ચિ.વિશાલ ù ચિ.રાધીકા

ભાવનગર : અમરેલીના સામાજીક અગ્રણી દિનેશ પી. બાબરીયા અને અ.સૌ. કિરણદેવીના સુપુત્ર ચિ. વિશાલના શુભલગ્ન લુણીધારના રમેશભાઇ કે. સરધારા અને અ.સૌ.રમાબેનની સુપુત્રી  ચિ. રાધીકા સાથે તા.ર૯ નવે.ના નીરધાર્યુ છે. તા.ર૮ નવે મંડપ મુહુર્ત, સ્‍વરૂચિ ભોજન સુવિખ્‍યાત કલાકારોના સથવારે દાંડીયારાસના રાંઢીયા (અમરેલી) ખાતે રાખેલ છે.

(11:34 am IST)