Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2023

રામવાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ. પુજા ù ચિ. કૌશલ

પડધરી : રાજકોટ નિવાસી સ્‍વ.ગૌરીબેન તથા શ્રી રવિભાઇ એન.રામવાણીની સુપુત્રી ચિ.પુજાના શુભલગ્ન મુંબઇ નિવાસી અ.સૌ. સ્‍મીતાબેન તથા શ્રી અલ્‍પેશભાઇ પટેલના સુપુત્ર ચિ. કૌશલ સાથે તા.ર૮ના મંગળવારના શુભદિને રાજકોટ મુકામે નિરધારેલ છે.

(11:34 am IST)