Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2023

જાણીતા બિલ્‍ડર પરેશભાઈ ગજેરાના ભાઈ રસિકભાઈની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.હેમાલી ù ચિ.બંદીશ

રાજકોટઃ જાણીતા બિલ્‍ડર શ્રી પરેશભાઈ ગજેરાના ભાઈ શ્રી રસિકભાઈ મનજીભાઈ ગજેરા અને અ.સૌ. જયશ્રીબેનની સુપુત્રી ચિ.હેમાલીના શુભલગ્ન અ.સૌ. વર્ષાબેન તથા શ્રી સુરેશભાઈ ગોરધનભાઈ શિંગાળાના સુપુત્ર ચિ.બંદીશ સાથે તા.૨૭ના સોમવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૨૪ના શુક્રવારે રાત્રે ૮:૩૦ વાગ્‍યાથી બોલીવૂડ નાઈટ, તા.૨૫ના શનિવારે દાંડીયારાસ, તા.૨૬ના રવિવારે બપોરે ૨ વાગે સાંજીના ગીત, ૨:૩૦ વાગે મંડપ રોપણ, સાંજે ૭ વાગે લાપસી જમણ રાખેલ છે. આમંત્રીતોને આવકારવા ગજેરા પરિવાર આતુર છે. શુભેચ્‍છક- ઓમ ડેવલોપર્સ, સ્‍થાપત્‍ય ડેવલોપર્સ, ખોડલ ડેવલોપર્સ, બ્રીધ હાઈજીન પ્રોડકટસ લી., પંચરત્‍ન ઈન્‍ફાસ્‍ટ્રકચર્સ, રામેશ્વર ડેવલોપર્સ.

(4:31 pm IST)