Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2023

ગૌરવભાઈ પંડયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.પર્લ ù ચિ.જેમ્‍સ

રાજકોટ : સ્‍વ.રમાબેન અને સ્‍વ.હેમંતભાઈ પંડયા (રાજકોટ) અને શ્રીમતિ પુષ્‍પાબેન અને શ્રી શાંતિલાલ લાલુભાઈ દેસાઈ (સલવાવ)ના શુભાશીષ સાથે શ્રીમતી નિમિષાબેન તથા શ્રી ગૌરવભાઈ પંડયાની સુપુત્રી ચિ.પર્લના શુભલગ્ન શ્રીમતી કેથરીન અને શ્રી જોન હમ્‍ફ્રેરીના સુપુત્ર ચિ.જેમ્‍સ સાથે વલસાડ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૨૩ના લગ્નગીત, તા.૨૪ના મોસાળુ, સંગીત, તા.૨૫ના માતાજી સ્‍થાપન, ગૃહશાંતક, તા.૨૭ના ગણેશ પૂજા, મહેંદી, સંગીત, તા.૨૮ના હલદી રસમ, તા.૨ ડીસેમ્‍બર અને તા.૪ ડિસેમ્‍બરના સત્‍કાર સમારંભ રાખેલ છે.

(2:07 pm IST)