Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2023

વાંકાનેર પાલિકાના પૂર્વ ચેરમેન રાજેન્‍દ્રસિંહ ઝાલાના સુપુત્રના શુભલગ્ન

વાંકાનેર  : વાંકાનેર નગરપાલીકાના પૂર્વ ચેરમેન રાજેન્‍દ્રસિંહ ઘેલુભા ઝાલાના સુપુત્ર ચિ. રોહિતસિંહજી સાથે સૌ. કાં. ચિ. રિંકુબા સાથે લગ્ન પ્રસંગનો શુભ અવસર આગામી તા. ર૯ ને બુધવારે નિરધારેલ છે.

(4:32 pm IST)