Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ખંભાળિયાના બરછા પરિવારમાંશુભલગ્ન :ચિ.ધૈવત : : ચિ.ડો. ધ્‍વની

જામખંભાળિયાઃ જામખંભાળિયા નિવાસી ગં.સ્‍વ.પુષ્‍પાબેન તથા સ્‍વ.અરવિંદભાઇ રણછોડદાસ બચ્‍છાના સુપૌત્ર તથા અ.સૌ શ્રીમતી મનાલીબેન તથા જાણીતા સમાજશ્રેષ્‍ઠી પરાગભાઇ અરવિંદભાઇ બચ્‍છાના આત્‍મજ ચિ.ધૈવતના શુભ લગ્ન જેતપુર નિવાસી ગં. સ્‍વ. સરલાબેન તથા સ્‍વ.કાંતિભાઇ આડતીયાની આત્‍મજા સાથે તા.૦૩/૧૨/૨૦૨૨ શનિવારના શુભ દીને નિર્ધારેલ છે. આમંત્રિત મહેમાનો સ્‍વરૂચી ભોજન તથા નવ દંપતિને આર્શિવાદ આપવા પધારશો (શુભ સ્‍થળ કૃષ્‍ણ ફાર્મ્‍સ, અશોક હિરો તથા શ્રી કૃષ્‍ણ પેટ્રોલ પંપ પાછળ, ધરમપુર, જામખંભાળિયા)

(2:04 pm IST)