Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જામનગરનાં અમલાણી પરિવારમાં શુભલગ્ન : ચિ.રાજ : ચિ. ખુશી

જામનગર : અ. સૌ. હિનાબેન તથા નલીનભાઇ મોહનલાલ અમલાણીના સુપુત્ર ચિ. રાજના શુભલગ્ન અ. સૌ. હિનાબેન તથા હરીશભાઇ શાંતિલાલ પંચમતિયાની સુપુત્રી ચિ. ખુશી સાથે તા. ર ને શુક્રવારે નિરધારેલ છે.

ભોજન સમારંભ આજે તા. ૧ ને ગુરૂવારે રાત્રે ૮.૩૦ વાગ્‍યે લોહાણા મહાજન વાડી, બદિયાણી વિંગ (બીજો માળ), પંચેશ્વર ટાવર જામનગર ખાતે રાખેલ છે.

(10:11 am IST)